🔥 ट्रेंडिंग पूर्व पटना हाई कोर्ट की मुख्य न्यायाधी... मिज़ोरम के मंत्री लल्दुहोमा ने मानसून‑... सुप्रीम कोर्ट ने पेमा खंडू के रिश्तेदा... अरुणाचल के तिराप में NSCN (IM) सदस्य क... जम्मू-कश्मीर में आईएएस अधिकारी को अतिर... जम्मू-कश्मीर कांग्रेस प्रमुख ने बिजली...
25 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગારીયાધાર–પાલીતાણા રોડ પર કાંકરાથી વાહનચાલકો પરેશાન

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 23 अग. 2026, 07:42 PM 👁 13
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધારથી પાલીતાણા તરફ જતા માર્ગ પર રોડના કામ દરમિયાન કાંકરા પાથરવામાં આવ્યા છે. જોકે રસ્તા પર પડેલા છૂટા કાંકરાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તા પરથી વાહનો પસાર થાય ત્યારે કાંકરા ઉછળીને અન્ય વાહનો તરફ જવાની શક્યતા રહે છે, જેના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સર્જાઈ રહ્યો છે.

ખાસ કરીને બાઈકચાલકો માટે આ સ્થિતિ જોખમી બની શકે છે. સ્થાનિક વાહનચાલકોની માંગ છે કે રસ્તા પર નાખવામાં આવેલા કાંકરાને યોગ્ય રીતે દબાવીને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી વાહનચાલકોને રાહત મળે અને અકસ્માતની શક્યતા ઘટે.

હાલ આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
📲Get App