🔥 ट्रेंडिंग बॉन्गो की नई लो प्रेशर प्रणाली से ओडिश... गोविंदा ने जुहू अस्पताल का दौरा किया,... अरुणाचल की लड़की के भावपूर्ण संदेश और... IFSCA प्रमुख ने कहा, $60 बिलियन निवेश... डब्ल्यूएपीटीवी ने हिट सीरीज़ ‘राजजो’ क... चीन के लिए जाने वाला जहाज़ परादिप के 2...
23 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

ગણેશોત્સવનો પ્રારંભ: ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાનું આગમન

✍️ रिपोर्टर: patel harsh mahendrbhai 🗓 23 अग. 2026, 03:24 AM 👁 15
यहाँ देखें: 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે.

ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ગણપતિ બાપ્પાનું ભક્તિભાવપૂર્વક આગમન થયું છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે.

બાપ્પાના આગમનને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. લોકો વાજતે-ગાજતે અને ભક્તિમય વાતાવરણમાં ગણપતિની મૂર્તિઓને પોતાના ઘરે અને સાર્વજનિક પંડાલમાં સ્થાપિત કરી રહ્યા છે. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.j

આગામી દિવસોમાં ગણેશોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભક્તો દ્વારા બાપ્પાની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે.
📲Get App