🔥 TRENDING विधायक प्रीतम लोधी ने मुहारी पहुंचकर ज... सागर: राहतगढ़ सबस्टेशन में 40 एमवीए क्... कड़ी मेहनत और दृढ़ संकल्प से मोहन बना... पुण्यात जल्लोष तुकाराम मुंडेच्या नेतृत... आदिवासी समाज के स्नेह ने रोका पूज्य सर... Salman Khan to Launch Kids’ Educationa...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દાંતામાં પોલીસની નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
Crime

દાંતામાં પોલીસની નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 23 Aug 2026, 10:56 AM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાંતા પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન નાકાબંધી દરમિયાન એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

દાંતા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વિસ્તારમાં સઘન નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની ટીમે શંકાસ્પદ જણાતી એક ક્રેટા કારને અટકાવી હતી.

પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને કાર કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની આ સફળ કામગીરીને પગલે દારૂના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ મામલે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
📲Get App