🔥 ट्रेंडिंग टाइम्स ऑफ इंडिया पर 'सिंह वर्सेस कौर 2... बेंगलुरु के एलीट क्लबों में स्वास्थ्य... राजस्थान के स्कूल में गैस सिलेंडर में... तमिलनाडु विधानसभा में 'जी स्क्वायर, लॉ... तमिलनाडु सरकार ने एआई व डीप‑टेक पहल की... मोहरी के वीआईपी रोड पर पेंटा होम्स के...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

પ્રફુલભાઈ પટેલને દીવ-દમણના એડમિનિસ્ટ્રેટર તરીકે ૧૦ વર્ષ પૂર્ણ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 03:47 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પટેલની દીવ-દમણના એડમિનિસ્ટ્રેટર તરીકેની સેવાના ૧૦ વર્ષ પૂર્ણ થયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને સાબરકાંઠાના હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પટેલની કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણના એડમિનિસ્ટ્રેટર તરીકે કરવામાં આવેલી નિયુક્તિને સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ થયા છે.

પ્રફુલભાઈ પટેલે આ લાંબા ગાળા દરમિયાન દીવ-દમણના વહીવટી વડા તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી છે. તેમના કાર્યકાળના એક દાયકા પૂર્ણ થવા બદલ વિવિધ સ્તરેથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
📲Get App