🔥 ट्रेंडिंग સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત... આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો.... ખેડબ્રહ્મા પોલીસે NDPS ગુનામાં ચાર મહિ... मसौढ़ी में यूजीसी रोलबैक की मांग को ले... રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાતમાં મહિલ... ગારીયાધાર–પાલીતાણા રોડ પર કાંકરાથી વાહ...
23 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદના વાસણા વિસ્તારમાંથી નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપાયો

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 06:08 PM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસે વાસણામાંથી કોડેઇનયુક્ત કફ સિરપની ૩૮૭ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી કોડેઇનયુક્ત કફ સિરપની કુલ ૩૮૭ બોટલો મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરવામાં આવેલી તમામ કફ સિરપની બોટલો એક જ કંપનીની છે. પોલીસે આ જથ્થાને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક બોટલની કિંમત ૨૬૧ રૂપિયા લેખે કુલ ૧,૦૧,૦૦૭ રૂપિયાની કિંમતનો નશાકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
📲Get App