🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દસ અવતારી માં દશામાની મુર્તિ વિસર્જન માં મહિસાગર જિલ્લા ની મહિસાગર નદી માં હજારો હરિભક્તો મૂર્તિ વિસર્જન કર્યું

દસ અવતારી માં દશામાની મુર્તિ વિસર્જન માં મહિસાગર જિલ્લા ની મહિસાગર નદી માં હજારો હરિભક્તો મૂર્તિ વિસર્જન કર્યું

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 22 Aug 2026, 10:40 AM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી મહીસાગર જીલ્લાની નદીઓ મોની એક પવિત્ર નદી આવેલી છે જ્યાં પ્રસ્થાપિત માં મહીસાગર કોથે મહીસાગર માતાજીનું મંદિર આવેલું છે જે આસ્થાનું પ્રતીક છે જ્યાં આજે માં જગજનની 10 અવતારી મા દશામા ના દસ દિવસના વ્રત પૂર્ણ કરી અને આજે દસમા દિવસે મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં મહિસાગર જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના તમામ મા દશામાના ભાવિ ભક્તો હર્ષ ઉલ્લાસથી મા દશામાની મૂર્તિને પવિત્ર પાણીમાં પધરાવી અને ભાવ વિભોર બન્યા હતા

આ સમયે મહીસાગર જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના તમામ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનોને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોઈપણ અનિચ્છદ બનાવ ના બને તે માટે લુણાવાડા પોલીસ વડા ની સૂચના થી લુણાવાડા પોલસ સ્ટાફ ધ્વારા સગન બંદોબસ્ત સાથે સમગ્ર મુર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું અને. પોલિસ દ્વારા આ ઉમદા કાર્ય બદલ ભક્તો એ પોલીસ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો
📲Get App