🔥 ट्रेंडिंग पनामा-ध्वज वाले जहाज़ पर हमला, स्ट्रेट... हरमनप्रीत कौर ने भारत की महिला क्रिकेट... जमतारा की लड़कियाँ लक्ष्मी, पर्निमा ने... हनाफ़ी कानून के तहत मुस्लिम माँ को बेटी... जकारखंड में कांग्रेस कार्यकर्ता पुलिस... सौरभ गंगुली बने दिल्ली कैपिटल्स के नए...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર: હવે પાઠ્યપુસ્તકો ઓનલાઈન ઉપલબ્ધ થશે
शिक्षा

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર: હવે પાઠ્યપુસ્તકો ઓનલાઈન ઉપલબ્ધ થશે

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 22 अग. 2026, 05:44 PM 👁 50
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, હવે તમામ પાઠ્યપુસ્તકો ઓનલાઈન માધ્યમથી સરળતાથી મળી રહેશે.

ગુજરાતભરના લાખો વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે વિદ્યાર્થીઓને તેમની અભ્યાસ માટેની પાઠ્યપુસ્તકો મેળવવા માટે ક્યાંય જવાની જરૂર નહીં પડે, કારણ કે હવે આ પુસ્તકો ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સુવિધાના અમલીકરણથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. હવે વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પોતાની જરૂરિયાત મુજબના પાઠ્યપુસ્તકો ઓનલાઈન મેળવી શકશે, જેનાથી તેમનો સમય અને શક્તિ બંનેની બચત થશે.

શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ડિજિટલ માધ્યમથી પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થવાથી શિક્ષણ કાર્ય વધુ સરળ અને સુલભ બનશે.
📲Get App