🔥 TRENDING વલસાડમાં ઓનલાઈન મંગાવેલા મન્ચુરિયન રાઈ... ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વ... Three engineers killed in fire at Jhar... Reserved‑Category Candidate Chosen on... India's Alternative Investment Market... Laos seeks deeper tourism partnership...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લઠ્ઠાકાંડ અને નકલી દારૂના મુદ્દે અમરેલીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન...

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 22 Aug 2026, 10:58 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની AAP દ્વારા માંગ...

અમરેલી બ્રેકિંગ...

લઠ્ઠાકાંડ અને નકલી દારૂના મુદ્દે અમરેલીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન...

ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની AAP દ્વારા માંગ...

લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ...

નકલી દારૂ અને કથિત દારૂ કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ...

AAP કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન...

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે AAPના કાર્યકર્તાઓની અટકાયત કરી...
📲Get App