🔥 TRENDING হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આધાર પુરાવા વગરના ધંઉં, ચોખા, ચણા સહીત કિ.રૂ ૧૦,૮૪,૭૫૦/-નો મુદામાલ પકડી પાડતી સુ.નગર ડીવીઝન સ્કવોર્ડ
Crime

આધાર પુરાવા વગરના ધંઉં, ચોખા, ચણા સહીત કિ.રૂ ૧૦,૮૪,૭૫૦/-નો મુદામાલ પકડી પાડતી સુ.નગર ડીવીઝન સ્કવોર્ડ

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 Aug 2026, 05:50 AM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આધાર પુરાવા વગરના ધંઉં, ચોખા, ચણા સહીત કિ.રૂ ૧૦,૮૪,૭૫૦/-નો મુદામાલ પકડી પાડતી સુ.નગર ડીવીઝન સ્કવોર્ડ

નાયબ પોલીસ મહાનરીક્ષક નિર્લીપ્ત રાય સાહેબ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં ગેર કાયદેસર પ્રવ્રુતિ અટકાવવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક વેદીકા બિહાની સાહેબ સુરેન્દ્રનગર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુ.નગર ડીવીઝન કચેરીના સ્ટાફના માણસો સુ.નગર ડીવીઝન વિસ્તારના સુરેન્દ્રનગર શહેરના સુ.સીટી.બી.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પારસભાઇ કિરીટભાઇ ગાંધી રહે જોરાવરનગર વાળાએ વઢવાણ જી.આઇ.ડી.સી-૨ ભાગ્યોદય પોટરી કમ્પાઉન્ડ સામે ગુજરાત વેર હાઉસ ગોડાઉન સામેની ગલીમાં પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં ગેરકાયદેસર રીતે રેસનના ઘઉં તથા ચોખાનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે તેવી હકીકત મળતા જે આધારે પંચો સાથે રેઇડ કરતા

કબ્જે કરેલ મુદામાલ

(૧) ઘઉંના જથ્થાનો કુલ વજન ૧૦૪૫૦ કિગ્રા કિ.રૂ ૨,૬૧,૨૫૦/-

(૨) ચોખાના જથ્થાનો કુલ વજન ૧૫૦ કિ.ગ્રામ કિ.રૂ ૧,૬૫,૦૦૦/-

(3) ચણાના જથ્થાનો કુલ વજન કિ.ગ્રામ ૧૩00/- કિ.રૂ ૫૮,૫૦૦/-

(૪) અશોક લેલન્ડ કંપનીનો ટ્રક નંબર જી.જે-૦૨-એ.ટી-૫૮૫૭ કિ.રૂ ६,००,०००/-

(૫) જે કુલ મુદામાલ કિ.રૂ ૧૦,૮૪,૭૫૦/-

કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી :

(૧) વેદીકા બિહાની મદદનીશ પોલીસ અધિક્ષક સુ.નગર ડીવીઝન

(૨) સી.એ.એરવાડીયા પો.સબ.ઇન્સ.

(3) રવિભાઇ રાણાભાઇ એ.એસ.આઇ

(3) વિજયસિંહ જોરૂભા એ.એસ.આઇ

(૪) યુવરાજસિંહ પરબતસિંહ એ.એસ.આઇ

(૫) હીતેન્દ્રસિંહ બનુભા પો.હેઙકોન્સ

(૬) વિજયભાઇ લક્ષ્મણભાઇ પો.હેડ.કોન્સ
📲Get App