🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રાના મોટી માલવણતાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન
Local

ધાંગધ્રાના મોટી માલવણતાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 21 Aug 2026, 05:42 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓમાં સ્વચ્છતા જાળવવાનો અને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો હતો.

આ અભિયાન દરમિયાન ધાંગધ્રા તાલુકાના ઇસદ્વાગામખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુંસ્થાનિક સ્તરે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગામના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અંગેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનના માધ્યમથી ગામમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App