🔥 ट्रेंडिंग ઇડરના બારેલા તળાવ પાસે જુગાર રમતા ૫ ઝડ... રાજકોટના થોરાળા વિસ્તારમાં ખુલ્લેઆમ દા... तेलंगाना के निजी स्कूल कल राज्यव्यापी... कर्नाटक, केरल, तेलंगाना ने नई खनन कानू... ओडिशा वैजिलेंस ने सुंदरगड़ा तहसीलदार स... लुधियाना में पंजाब बंद के दौरान पुलिस...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 21 अग. 2026, 08:56 AM 👁 10
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડમાં 7 લોકોના મોત બાદ DyCM હર્ષ સંઘવીએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી.

DGP જી.એસ. મલિકે પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો. બેઠકમાં અમદાવાદ-સુરત CP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, IB વડા અને ગાંધીનગર રેન્જ DIG હાજર રહ્યા.

બેઠકમાં રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધીનો કડક અમલ કરવા આદેશ આપવામાં આવ્યો.
📲Get App