🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચાલતી ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા છાણ ફેંકવાની ઘટના
Local

ચાલતી ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા છાણ ફેંકવાની ઘટના

✍️ Reporter: Rathod Arvind bhikha bhai 🗓 21 Aug 2026, 11:47 AM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા છાણ ફેંકવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.

ચાલતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા છાણ ફેંકવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન જ્યારે ગતિમાં હતી ત્યારે અચાનક બહારથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડબ્બાની અંદર છાણ ફેંકવામાં આવ્યું હતું. આ હરકતને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રેલવે મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતા સાથે ચેડાં કરતી આ પ્રકારની ઘટનાઓ સામે મુસાફરો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App