🔥 TRENDING અમદાવાદની હોસ્પિટલમાં ડૉક્ટરનો ગુસ્સો:... Court Rules: Out-of-State Produce Ente... Uttarakhand HC Seeks Reply on PIL Alle... Delhi records 98 dengue cases in first... Delhi Police Equip Officers with Bodyc... Delhi to Enforce New GRAP Rules Across...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખોડાદા ગ્રામ પંચાયત ના સભ્ય હમીરભાઇ લાખાભાઈ ગરચર રૂપિયા સાઈઠ હજાર ખિસ્સા માં નાખતા ઝડપાયા

ખોડાદા ગ્રામ પંચાયત ના સભ્ય હમીરભાઇ લાખાભાઈ ગરચર રૂપિયા સાઈઠ હજાર ખિસ્સા માં નાખતા ઝડપાયા

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 20 Aug 2026, 08:35 AM 👁 81
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માંગરોળ તાલુકા ના ખોડાદા ગ્રામ પંચાયત સભ્યને સાઈઠ હજાર ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો,
ગીર સોમનાથ એસીબી નું સફળ ઓપરેશન

ફરીયાદીની તેમજ અન્ય બે પથ્થર ની ખાણો ચાલુ રાખવા માગ્યા હતા 60 હજાર,
ગ્રામ પંચાયત ના સભ્ય હમીર લાખાભાઈ ગરચર 60 હજાર ની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા

ટ્રેપિંગ ઓફિસર શ્રી બી.કે.ચાવડા,
પોલીસ ઇન્સ્પેક્ટર
ગીરસોમનાથ
શ્રી એમ.પી.સોલંકી,
મદદનીશ નિયામક,
જુનાગઢ એકમ, જુનાગઢ.
શ્રી બલદેવસિંહ વાઘેલા,
નાયબ નિયામક,
રાજકોટ એકમ.
📲Get App