🔥 ट्रेंडिंग राजस्थान ने किसानों के लिए इंदिरा गांध... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... बिहार में एमएलसी चुनाव से पहले एनडीए म...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા રુદ્ર ગણ આયોજિત ગૌશાળા લાભાર્થે હવે લોક મેળો

રાજુલા રુદ્ર ગણ આયોજિત ગૌશાળા લાભાર્થે હવે લોક મેળો

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 20 अग. 2026, 10:50 PM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા રુદ્ર ગણ આયોજિત ગૌશાળા લાભાર્થે હવે લોક મેળો આ લોકો મેળો માર્કેટિંગ યાર્ડ રાજુલામાં રાખેલ છે ૩૦/૮/૨૦૨૬ થી ૬/૯/૨૦૨૬ સુધી રુદ્ર ગણ ગ્રુપના સભ્યો દ્વારા મેળાની વ્યવસ્થા શિસ્ત તથા સલામતી તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાત દિવસ મહેનત કરવામાં આવે છે ધર્મ પરંપરા અને સેવાની સાથે લઈને ચાલતું રુદ્ર ગણનુ આ અંદર આયોજન રાજુલા શહેરનું ગૌરવ અને પ્રેરણા સ્ત્રોત છે આવો પરિવાર તથા મિત્ર સાથે પધારો અને આલોકમેળાનો આનંદ માણો પૂજા બાપા ગૌશાળા લાભાર્થે ગૌ સેવા પ્રભુ સેવા
સ્થળ માર્કેટિંગ યાર્ડ પાછળના ગ્રાઉન્ડમાં રાજુલા
📲Get App