🔥 TRENDING হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંગરોળ માં એક અભિયાન ના પ્રણેતા દર્પણ ભાઈ દ્વા યુરા રસ્તે રઝળતા ફાટેલા તૂટેલા રાષ્ટ્ર ધ્વજ નું સન્માન સહિત સમર્પણ

માંગરોળ માં એક અભિયાન ના પ્રણેતા દર્પણ ભાઈ દ્વા યુરા રસ્તે રઝળતા ફાટેલા તૂટેલા રાષ્ટ્ર ધ્વજ નું સન્માન સહિત સમર્પણ

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 20 Aug 2026, 12:39 AM 👁 122
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માંગરોળ માં છેલ્લા ઘણા વર્ષો થી એક પ્રકાર ની અલગ મોહિમ ચાલે છે જેમાં દેશ નું સ્વાતંત્રતા પર્વ હોય કે પ્રજાસતાક દિવસ હોય ત્યારે લગભગ ઘર ઘર તિરંગા અભિયાન મુજબ લોકો પોતાના ઘર પર દુકાન પર વ્યવસાયિક અધિષ્ઠાન માં કે બાઇક પર મોટર કાર પર સાઇકલ પર રિક્ષા પર તિરંગા રાખી દેશ ભક્તિ નો ભાવ પ્રતિત કરતા હોય છે પરતુ એક એવો વિચાર કે આ માત્ર ઝંડો નથી દેશ નું સ્વાભિમાન છે દેશ ની આન બાન અને શાન છે એનું સન્માન પણ જાળવવું જોઈએ એ હેતુ સર માંગરોળ ના દર્પણ ભાઈ પરમાર જેઓ એક બૌધિક વ્યક્તિ છે અને આ એક અલગ વિચાર સાથે તેમણે એક અલગ અભિયાન ચાલુ કર્યું અને એ અભિયાન માં નગર ના જુદા જુદા વિસ્તારો માં તિરંગા સુરક્ષા પેટી મૂકી જેમાં લોકો રસ્તે રઝળતા ફાટેલા તૂટેલા કે પગે કચડાતા ધ્વજ ને સન્માન સહિત પેટી માં પધરાવે અને આ પેટી માં રાખેલા ધ્વજો નું વિસર્જન દર્પણ ભાઈ પોતે હિંદ મહાસાગર ના કિનારે શહીદ સ્મારક પર પોતે જઈ ને કરે છે
ધન્યવાદ છે આ જુવાન ને અને તેની દેશ ભક્તિ ને
📲Get App