🔥 ट्रेंडिंग न्यायालय का निर्णय: बिना स्थानीय बिक्र... उत्तराखंड उच्च न्यायालय ने पीआईएल पर उ... दिल्ली में पहले सप्ताह में 98 डेंगू के... इंडिया ब्लॉक के ग्यानेश कुमार विरोध प्... नवीन GRAP नियमों के तहत दिल्ली NCR में... सुप्रीम कोर्ट ने पंजाब सरकार को सीबीआई...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા તાલુકાના હિંડોળા ગામે પીપાવાવ પોર્ટ દ્વારા સી.આર.સી વિભાગ દ્વારા ધ્વજ વંદન

રાજુલા તાલુકાના હિંડોળા ગામે પીપાવાવ પોર્ટ દ્વારા સી.આર.સી વિભાગ દ્વારા ધ્વજ વંદન

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 19 अग. 2026, 06:40 PM 👁 59
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકાના હિંડોળા ગામે પીપાવાવ પોર્ટ દ્વારા સી.આર.સી વિભાગ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાભાર્થી બહેનો ની વિશાળ સંખ્યામાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશે ફાઉન્ડેશન નેશનલ સી.આર.સી, ટ્રસ્ટના શ્રી ગુપ્તા ના અધ્યક્ષ સ્થાને યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ વિધવા મહિલા શ્રી રૂપાબેન બામણીયા નાસ્તે રાખવામાં આવ્યું હતું આ એક અનોખી પરંપરા આ વિસ્તારમાં પ્રથમ વિધવા મહિલા ના હસ્તે ધ્વજ વંદન ફરકાવ્યું હતું, હિંડોળા, સતડીયા તેમજ અન્ય ગ્રામજનો એ રાજીપો વ્યાપ્ત કર્યો હતો,, રાજુલા દેવશીભાઈ બાંભણિયા,
📲Get App