🔥 TRENDING વંથલીમાં ગેરકાયદે રેતી વહન પર તવાઈ: 1.... અભિજીત દીપકેને પ્લેનમાંથી દિલ્લી પોલીસ... બગસરા પેસેન્જર એસોસિએશન દ્વારા ડેપો મે... બગસરા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ-... સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ગામડાંમાંથ... દિલ્હી જતા કોંગ્રેસ આગેવાનોની થરાદ-લાખ...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કર્ણાવતીમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું
Politics

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કર્ણાવતીમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Aug 2026, 09:35 AM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનના વર્ગમાં જગદીશભાઈએ રાષ્ટ્રસેવા અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કર્ણાવતીમાં યોજાયેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનના પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું.

તેમણે રાષ્ટ્રસેવા અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સશક્ત કાર્યકર્તાઓનું નિર્માણ મજબૂત સંગઠનની સાચી ઓળખ ગણાવી.

ઉપસ્થિત સભ્યો સાથે તેમણે વિસ્તૃત સંવાદ સાધ્યો, જેમાં સંગઠનના લક્ષ્યો, સભ્યોની જવાબદારીઓ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી.
📲Get App