🔥 TRENDING Gujarat NEET PG 2026 Counselling Regis... Gujarat's Water Governance Model Gains... Hassan District Collector Calls in SP... Karnataka NEET PG 2026 Counselling Reg... Karnataka Rains Intensify: Bengaluru R... જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીન...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થરાદ તાલુકા ના સેદલા ખાતે આત્મા પ્રોજેક્ટ વાવ-થરાદ અંતર્ગત જિલ્લા અંદર તાલીમ નું આયોજન કરવામાં આવ્યુ
Agriculture

થરાદ તાલુકા ના સેદલા ખાતે આત્મા પ્રોજેક્ટ વાવ-થરાદ અંતર્ગત જિલ્લા અંદર તાલીમ નું આયોજન કરવામાં આવ્યુ

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 18 Aug 2026, 10:37 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત માન. શ્રી એચ.જે.જિંદાલ પ્રોજેક્ટ ડયરેકટર –વ- નાયબ ખેતી નિયામક (તાલીમ ) બનાસકાંઠા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા અંદર તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ

અહેવાલ:અમરત ગોહિલ
તા:- ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ થરાદ તાલુકા ના સેદલા ખાતે આત્મા પ્રોજેક્ટ વાવ-થરાદ અંતર્ગત જિલ્લા અંદર તાલીમ નું આયોજન કરવામાં આવ્યુ

સેદલા મુકામે રાજપૂત રૂડાભાઈ રામજીભાઈ ફાર્મ હાઉસ પર મીટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું

તેમજ કૃષિ ખાતામાં મહિલાબેન સોનલબેન ડી મોરીલા

આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત માન. શ્રી એચ.જે.જિંદાલ પ્રોજેક્ટ ડયરેકટર –વ- નાયબ ખેતી નિયામક (તાલીમ ) બનાસકાંઠા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા અંદર તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ, જેમા થરાદ તાલુકાના સેદલા અને આજુ બાજુ ના ગામોના ખેડુતો ને આજ્ની તાલીમ મા શાકભાજી માં પ્રાકૃતિક કૃષિ વિશે મોડેલ ફાર્મ,અને પંચસ્ત્રીય મોડેલ ફાર્મ વિશે અને પ્રાકૃતિક ખેતી વિશે ડો.સતિષભાઇ ચુડાસમા કે.વી.કે થરાદ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ અને પ્રાકૃતિક ખેતી અને તેના ફાયદા વધુ ખેડુતો કેવી રીતે પ્રાકૃતિક ખેતી અપનાવે અને વાવ-થરાદ જિલ્લા માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધુ તે માટે નુ માર્ગદર્શન પી.ડી.ગલસર દ્વારા આપવામાં આવ્યુ આ તાલીમ કાર્યક્રમ પુર્ણાવુતી કરતા આભાર વિધી કુલદિપસિહ બારોટ ટી.પી.એમ દ્વારા કરવામા આવી હતી
📲Get App