🔥 TRENDING Gujarat NEET PG 2026 Counselling Regis... Gujarat's Water Governance Model Gains... Hassan District Collector Calls in SP... Karnataka NEET PG 2026 Counselling Reg... Karnataka Rains Intensify: Bengaluru R... પરંપરા અને સેવા: પાટણ નગરપાલિકાના ઉપપ્...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકામાં ગુજરવદી ગામની સીમામાં કોઠી તલાવડી કાંઠે જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ
Crime

ધાંગધ્રા તાલુકામાં ગુજરવદી ગામની સીમામાં કોઠી તલાવડી કાંઠે જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 18 Aug 2026, 02:50 PM 👁 71
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામની સીમામાં કોઠી તલાવડી નિકાંઠે જુગાર રમતા પાંચ વ્યક્તિઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ

ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામની સીમામાં કોઠી તલાવડીના કાંઠે જુગાર રમતા પાંચ વ્યક્તિઓને તાલુકાપોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી તેતાલીસ હજાર ચારસો સિત્તે રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
પકડાયેલા આરોપીઓ સંજયભાઈ કરસનભાઈ નાકીયા ગૌતમભાઈ છગનભાઈ મનોજભાઈ વશરામભાઈ ભરતભાઈ નાથાભાઈ ધર્મેન્દ્રભાઈ વાસુદેવભાઈ કાળુભાઈ પટેલ તમામ રહે ગુજરવદી તાલુકો ધાંગધ્રા વાળા વિરોધ કાયદેસરની તાલુકો પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી યાદ કરવામાં આવી છે




આ ઘટના ગુજરવદી ગામની સીમામાં, કોઠી તલાવડીના કાંઠે બની હતી. પોલીસે સ્થળ પર પહોંચી અને જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી
આ રેડ દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી જાટસાહેબ તથા એસ આઈ એચ એય ઝાલા તથા પીપીખુટ તથા અશોક થી ગુલાબસિંહ યુવરાજસિંહ ધીરુભાઈ તથા કેસરીસિંહ અજીતસિંહ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી


આ ધરપકડથી સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અને શાંતિ જાળવવામાં મદદ મળશે, અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે

રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા સુરેન્દ્રનગર
📲Get App