🔥 ट्रेंडिंग मोक्शाग्ना का प्रतीक्षित डेब्यू मिला म... एनसीबी ने सिलिगुरी के सलुगारा में सिखि... मिज़ोरम ने 11 फलों की बीयर लाइसेंस मंज... मंत्री ओजिंग टैसिंग ने खोला एपीक्स बैं... अरुणाचल के मंत्री बाळो राजा ने नई नहरल... अलवार के स्वयंसेवक का अरणाचल में बादल...
19 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

કૂવામાં ખાબકતા ત્રણ ના મોત ની ચર્ચા પોલીસે રેડની બાબતને નકારી

✍️ रिपोर्टर: RAMKRUSHN S VANSHIYA 🗓 18 अग. 2026, 04:47 PM 👁 45
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ દ્વારા રેડને નકારવામાં આવી

ભાવનગરના ઉખરલા ગામે જુગારની રેડ દરમીયા ભાગવા જતા કૂવામાં ખાબકતાં ત્રણ ના મોત ની ચર્ચા, પોલીસે રેડની બાબત ને નકારી

ભાવનગર નજીક આવેલા ઉખરલા ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની અમે અચાનક પોલીસ આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ભાગવા જતાં ઘોઘા રોડ લક્ષ્મીનગર મફતનગરના રહેવાસી રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, એરપોર્ટ રોડ રૂવાના નિલેશભાઈ બીજલભાઇ ડાભી તથા ઘોઘા રોડ બાપુનગરના સિંધા અજીતસિંહ બુધાભાઈ કૂવામાં પડી જતા મોત નિપજ્યા હોવાનું લોકચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આવી કોઈ રેડ પાડી હોવાનો ઇનકાર કર્યો છે, જે બાબતે પોલીએ વધુ ઊંડાણપૂર્વક તાપસ કરશે તેમ ડીવાયએસપી એ જણાવ્યું હતું


રિપોર્ટર-રામકૃષ્ણ એસ વાંશિયા તલ્લી.
📲Get App