🔥 TRENDING मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कोठंबी... आकाशीय बिजली गिरने से 1 की मौत २०२६-२७ : नाशिक जिल्हा परिषदेचा नियतव्... ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમ... Madhya Pradesh Spends Crores to Print... National Lok Adalat Clears 400,000 Cas...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા ના જન્મ દિવસની ઉજવણી.

રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા ના જન્મ દિવસની ઉજવણી.

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 18 Aug 2026, 07:18 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા ના જન્મ દિવસની ઉજવણી.

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ (દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા ) ખાતે આજે તારીખ ૧૪.૦૪.૨૦૨6 ના રોજ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ના જન્મ દિવસની ઉજવણી સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો સાથે કરવામાં આવેલ.

આ તકે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ દિનેશભાઇ, અ. જા. મોરચાના પૂર્વ મહામંત્રી જીતેશ પરમાર, પ્રદેશ ઉપાદયક્ષ જીતુભાઈ મણવર, મહામંત્રી વિજયભાઇ દાફડા, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, નિવૃત બેન્ક મેનેજર માધવભાઈ પરમાર, કારભાઈ ભાદરકા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો સાથે કેક કાપી મંત્રી ના જન્મ દિવસની ઉજવણી કરેલ. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ દ્વારા મંત્રીશ્રીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્થાના દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા મંત્રીશ્રીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરેલ.
📲Get App