🔥 ट्रेंडिंग કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું... कर्नाटक में नंदिनी दूध के दाम में 8 रु... कर्नाटक में 7 अक्टूबर 2026 को सोने के... कर्नाटक में वोटर्स की सूची से हटाने को... बिल बकायेदारों पर बिजली विभाग की सख्ती... Nabhā Natesh Makes Comeback in Sandalw...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરાના અકોટા ડી-માર્ટથી ગાય સર્કલ રોડ પર સગીર વયના બાળકે સ્કૂલ યુનિફોર્મમાં હેવી બુલેટ મોટરસાયકલ દોડાવી

વડોદરાના અકોટા ડી-માર્ટથી ગાય સર્કલ રોડ પર સગીર વયના બાળકે સ્કૂલ યુનિફોર્મમાં હેવી બુલેટ મોટરસાયકલ દોડાવી

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 12 जुल. 2026, 07:37 PM 👁 124
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરાના અકોટા ડી-માર્ટથી ગાય સર્કલ રોડ પર સ્કૂલ યુનિફોર્મમાં હેવી બુલેટ મોટરસાયકલ દોડાવી ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતા સગીર વયના વાહનચાલકનો વિડીયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જાહેર રસ્તા પર અન્ય નાગરિકોની સુરક્ષા જોખમાય તે રીતે સગીર દ્વારા કરાતી આ બેજવાબદાર ની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતા જ વડોદરા ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં જ વાહન માલિકને શોધી કાઢી મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ આકરો આરટીઓ મેમો ફટકારી કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોને કડક પાઠ ભણાવ્યો છે.
📲Get App