🔥 ट्रेंडिंग आईआईएफए ने आधिकारिक समारोह वीडियो iifa... पैट स्कोला ने 2028 रीबूट में मार्वल के... आत्मा रिलीज में कोई बदलाव नहीं, वंगा क... कैनन ने सिनेमा EOS कैमरों और EOS R5C क... मणिपुर विधानसभा 2 सितंबर से तीन‑दिन के... मणिपुर विधानसभा 2 सितंबर से तीन‑दिन की...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આણંદ: મહેલાવ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
अपराध

આણંદ: મહેલાવ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Samir Malek 🗓 11 जुल. 2026, 02:20 PM 👁 87
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આણંદ જિલ્લા પોલીસે નામાંદાર કોર્ટ દ્વારા જારી કરાયેલા સજા વોરંટ હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડ્યો. મહેલાવ પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમી અને સતર્ક કામગીરીના આધારે ફરાર આરોપીને શોધી કાઢ્યો.

આણંદ જિલ્લા પોલીસને નામાંદાર કોર્ટ દ્વારા જારી કરાયેલા સજા વોરંટ હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

મહેલાવ પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમી અને સતર્ક કામગીરીના આધારે ફરાર આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધરપકડ બાદ આરોપીને સંબંધિત ન્યાયાલય સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરી મહેલાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફની સંયુક્ત મહેનતથી પાર પાડવામાં આવી હોવાનું આણંદ જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે.
📲Get App