🔥 ट्रेंडिंग આજ રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની મુલાકાતે... चोरी के दो बाइक और एक मोटर के साथ पांच... એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત હિંમત... L c b હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત ક... જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ચા...
11 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ
स्थानीय

ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ

✍️ रिपोर्टर: DHARMENDRA RAMESHBHAI PARMAR 🗓 11 जुल. 2026, 02:20 PM 👁 23

ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ

ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ ઈમાનદારીથી ચલાવવામાં આવે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મોટા ભાગની કચેરીઓ ખાલી થઈ જાય આઉટસોર્સ એજન્સીઓ વિરોધ કાર્યવાહી ન કરવા કે બ્લેક લિસ્ટ ન કરવા જિલ્લામાંથી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ કટકી કરી રહ્યા છે રાજ્યમાં 55000 મેડિકલ સ્ટોર અને 2400 થી વધુ ફાર્મા કંપનીઓ છે જેમાંથી દર વર્ષે સાલીયાણા ઉઘરાવાય છે સરકાર ઓપરેશન ગંગાજળ ઝડપથી ચલાવવા માટે જ હોય તો આવા પ્રશ્નચારીઓ ને સજા આપવી
📲Get App