🔥 TRENDING L c b હિંમતનગર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત ક... જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ચા... 12 વર્ષના યુવકને સિંહ પકડી ગયો ટીનમસ ફાટકે સર્કલ ના બનાવવાથી કોંગ્રેસ... સાબરકાંઠા જિલ્લામાં એલ સી બી
11 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ
Local

ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ

✍️ Reporter: DHARMENDRA RAMESHBHAI PARMAR 🗓 11 Jul 2026, 02:20 PM 👁 19

ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ

ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ ઈમાનદારીથી ચલાવવામાં આવે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મોટા ભાગની કચેરીઓ ખાલી થઈ જાય આઉટસોર્સ એજન્સીઓ વિરોધ કાર્યવાહી ન કરવા કે બ્લેક લિસ્ટ ન કરવા જિલ્લામાંથી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ કટકી કરી રહ્યા છે રાજ્યમાં 55000 મેડિકલ સ્ટોર અને 2400 થી વધુ ફાર્મા કંપનીઓ છે જેમાંથી દર વર્ષે સાલીયાણા ઉઘરાવાય છે સરકાર ઓપરેશન ગંગાજળ ઝડપથી ચલાવવા માટે જ હોય તો આવા પ્રશ્નચારીઓ ને સજા આપવી
📲Get App