अपराध
આણંદ શહેરની સામરખા ચોકડી વિસ્તારમાં
સામરખા ચોકડી વિસ્તાર માં
આણંદ શહેર સમગ્ર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ના નામે કેટલાક. ફોલ્ડરીયા તત્વો દ્વારા નાના વાહન ચાલકોને હેરાન પરેશાન કરવામા આવતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે