🔥 TRENDING Daropur Bhadohi News toofan पंचायत चुनाव लेकर बाद अपडेट ସେବା ସେତୁ ଅଭିଯାନ ୨୦୨୬: ଲୋକଙ୍କ ପାଖରେ ପହ... Gujarat NEET PG 2026 Counselling Regis... Gujarat's Water Governance Model Gains... Hassan District Collector Calls in SP...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ રેન્જની ટીમે વાવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પકડાઈ
Crime

રાજકોટ રેન્જની ટીમે વાવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પકડાઈ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 18 Aug 2026, 01:42 AM 👁 139
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના વાવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના મામલે રાજકોટ રેન્જની ટીમે 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બ્રેકિંગ ન્યુઝ

ધાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાંથી રાજકોટ રેન્જની ટીમે ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન, ટીમે 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે ખનીજ ચોરીના સંદર્ભમાં નોંધપાત્ર છે
ધાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાંથી વસાડવાજવાના સ્તરે વાડી માલિક મનુભાઇ અમરસિંહ ભાઈ વાણંદ રહે વાવડી ધાંગધ્રા નાઓના કબ્જા ની વાડીમાંથી લીજ કેપરમીટવગર ગેરકાયદેસર પથ્થર નુખનનકરતા અંદાજે પંદર ટન પથ્થર ટૃક ક્રેન સહિત પચીસ લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી તમામાઆરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ ઘટનાને પગલે, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ખનીજ ચોરીના આ પ્રકારના કિસ્સાઓને રોકવા માટે કડક પગલાં લેવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
📲Get App