🔥 TRENDING ਗੁਰਸਿੱਖ ਪਿਉ-ਪੁੱਤ ਨਾਲ ਕੁੱਟਮਾਰ ਤੇ ਨਗਨ ਕਰ... Ujjain Food Safety Officials Destroy 5... Krishna Guruji Celebrates Raksha Bandh... ,અમરેલી જાફરાબાદ તાલુકાના ખંઢેરા હનુમા... Raksha Bandhan Festivities Light Up Ja... पुनपुन पुलिस ने गुप्त सुचना पर छापेमार...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા માટે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ
Religion

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા માટે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ

✍️ Reporter: Nishit Shah 🗓 11 Jul 2026, 02:20 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા પૂર્વે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ મી રથયાત્રા યોજાનાર છે. આ રથયાત્રા પૂર્વે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તડામાર તૈયારીઓમાં બહેન/દીકરીઓ પણ જોડાઈ છે.

યુવા પેઢી ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહી છે..
📲Get App