🔥 TRENDING Tanvir Sadiq Accuses Bureaucracy of In... Man Fatally Shot in Property Dispute i... Jammu & Kashmir Sees Drop in Road Fata... Goa Airports Process 11.5 Million Pass... Nagaland Hosts 3,000 Runners in State-... Punjab State Consumer Commission Overt...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં સરદાર નગર માં રહેતા હરેશ ‘હરૂ’ સિંધિ તડીપાર! અમદાવાદ પોલીસે ઉગામ્યું કડક શસ્ત્ર |

અમદાવાદમાં સરદાર નગર માં રહેતા હરેશ ‘હરૂ’ સિંધિ તડીપાર! અમદાવાદ પોલીસે ઉગામ્યું કડક શસ્ત્ર |

✍️ Reporter: Atul Vijay Bhai Parmar 🗓 17 Aug 2026, 12:44 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં સરદાર નગર માં રહેતા હરેશ ‘હરૂ’ સિંધિ તડીપાર! અમદાવાદ પોલીસે ઉગામ્યું કડક શસ્ત્ર

હરેશ ‘હરૂ’ સિંધિ તડીપાર! અમદાવાદ પોલીસે ઉગામ્યું કડક શસ્ત્ર |

અમદાવાદમાં સાબરમતી જેલના વિવાદ બાદ હરેશ ઉર્ફે હરૂ પ્રેમચંદ મૂલચંદાની સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરના અહેવાલ મુજબ તેના ગુનાહિત ઇતિહાસ અને અન્ય આક્ષેપોને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
📲Get App