🔥 TRENDING ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ... ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କଠାରୁ ୧୫ ହଜା... Fact Check: Viral AI Video of Army Chi... Sanjay Dutt's 'No Peace in India' Rema... Soori's Mandaadi to Stream on Netflix...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાલીતાણામાં જમીન વિકાસ બેંકની ચૂંટણીને લઈ ભાજપની મહત્વપૂર્ણ આયોજન બેઠક
Politics

પાલીતાણામાં જમીન વિકાસ બેંકની ચૂંટણીને લઈ ભાજપની મહત્વપૂર્ણ આયોજન બેઠક

✍️ Reporter: Makvana Jaydip 🗓 17 Aug 2026, 11:00 AM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ ચૂંટણીલક્ષી બેઠક, આગેવાનો-કાર્યકર્તાઓએ આગામી રણનીતિ અંગે કરી ચર્ચા

પાલીતાણામાં જમીન વિકાસ બેંકની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

પાલીતાણા: માર્કેટિંગ યાર્ડ, પાલીતાણા ખાતે જમીન વિકાસ બેંકની ચૂંટણીને લઈને હોદ્દેદારો તથા આગેવાનોની મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી.

બેઠકમાં પાલીતાણા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગોપાલભાઈ વાધેલા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી નાગજીભાઈ વાધાણી તેમજ પાલીતાણા તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી રાજપાલસિંહ સરવૈયા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જમીન વિકાસ બેંકની ચૂંટણીને લઈને ચૂંટણીલક્ષી આયોજન, સંગઠનાત્મક કામગીરી તેમજ આગામી રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
📲Get App