🔥 TRENDING ਖੇਤੀਬਾੜੀ ਮੰਤਰੀ ਸ਼ਿਵਰਾਜ ਸਿੰਘ ਚੌਹਾਨ ਦੀ ਮਾ... Tiger Shroff Returns to 'Lag Jaa Gale'... Sikkim Arts & Literature Festival Day... Sikkim to Host 49th Junior National Ba... पीथलपुरा ग्राम पंचायत शपथ समारोह Assam‑Arunachal Road Elevated to Natio...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલાની ધરતી પર હવે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા આકાર લેશે.

સાવરકુંડલાની ધરતી પર હવે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા આકાર લેશે.

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 17 Aug 2026, 10:28 AM 👁 86
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાવરકુંડલાની ધરતી પર હવે સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા આકાર લેશે.

આજે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સાથે પ્રતિમા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કરતા કૌશિક વેકરીયા

સરદાર સાહેબનું વ્યક્તિત્વ અને રાષ્ટ્રસેવાનો સંદેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
📲Get App