🔥 TRENDING ନଭେମ୍ବରରେ ପୋଲିସ SI ପରୀକ୍ଷା! ગયા ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલી દીકરીનું... भागलपुर के जीरो माइल चौक के निकट सड़क... ପରୀକ୍ଷା ଖୁବଶୀଘ୍ର : ଆସନ୍ତା ସପ୍ତାହରେ ବିଜ... ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર જિલ્લા કલેકટર દ્વારા સફાઈ અને આરોગ્ય લક્ષી સરપ્રાઈઝ ચેકિંગ
National

મહિસાગર જિલ્લા કલેકટર દ્વારા સફાઈ અને આરોગ્ય લક્ષી સરપ્રાઈઝ ચેકિંગ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 16 Aug 2026, 06:46 PM 👁 56
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા નગરમાં છેલ્લા કેટલાય દિવસોથી જીબીએસ વાયરસ ના કેસો મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી ની સૂચના હેઠળ સફાઈ આરોગ્ય ચકાસણી અને મચ્છર નાશક દવાઓના છંટકાવનું કાર્ય સોસાયટી વિસ્તારો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે ઉપરાંત લુણાવાડા નગરમાંથી એક છાત્રાલયમાં ગઈકાલે છ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર અર્પિત સાગર દ્વારા આજરોજ અસરગ્રસ્ત વિસ્તારો સોસાયટીઓ શાળાઓ અને છાત્રાલયમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી આરોગ્ય લક્ષી સુવિધાઓ સફાઈ અને સ્વચ્છતા અંગે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું
📲Get App