🔥 TRENDING ନଭେମ୍ବରରେ ପୋଲିସ SI ପରୀକ୍ଷା! ગયા ત્રણ વર્ષ પહેલા ગુમ થયેલી દીકરીનું... भागलपुर के जीरो माइल चौक के निकट सड़क... ପରୀକ୍ଷା ଖୁବଶୀଘ୍ର : ଆସନ୍ତା ସପ୍ତାହରେ ବିଜ... ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાતકુંડા વોટરફોલ ખાતે મોટી સંખ્યા માં પર્યટકો નો ધસારો
National

સાતકુંડા વોટરફોલ ખાતે મોટી સંખ્યા માં પર્યટકો નો ધસારો

✍️ Reporter: Burhaan Sibhai 🗓 16 Aug 2026, 06:16 PM 👁 64
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં ગત4સપ્તાહમાં પડેલા ભારે વરસાદ ને પગલે સાતકુંડા વોટરફોલ માં ખૂબ જ પાણી આવવાને કારણે તેનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે વિશાળ જળ રાશિ ઊંચેથી ધોધ સ્વરૂપે પડતું હોવાના નયનરમ્ય દ્રશ્યો જોવા તથા સોળે કળાએ ખીલી ઊઠેલી આસપાસ ની વનરાજી ને માણવા પર્યટકો અને સહેલાણીઓ દૂર દૂર થી અહીંયા આવે છે વન વિભાગ અને પર્યટન વિભાગ દ્વારા આ સ્થળ ને ઇકો ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવા માં આવ્યું છે પરંતુ અહીંયા આવતા પર્યટકો અને સહેલાણીઓ માટે ચા નાસ્તા કે જમવાની યોગ્ય સુવિધાઓ વધુ અસરકારક બનાવવાની આવશ્યકતા જણાય છે ધોધ ની નીચેથી ઉપર મંદિર તરફ જવાના માર્ગે પગથિયાં ની બાજુમાં આવેલ રેલીંગ અનેક જગ્યાએ થી તુટી ગયેલ છે જેના કારણે કોઈ અજુગતી ઘટના બની શકે તેમ છે
📲Get App