🔥 TRENDING Bishal Lama Sworn In as West Bengal Mi... Woman Apprehended with Large Ganja Shi... Nitish Kumar Meets Bihar CM Samrat Cho... TET Exam Paper Leak Forces Cancellatio... Lucknow Fire: Four Officials Suspended... Eastern India Batters Under Heavy Mons...
28 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગિરનાર
National

ગિરનાર

✍️ Reporter: Dipakkumar Chetanbhai Kasangara 🗓 28 Jun 2026, 07:35 AM 👁 5
ભવનાથની તળેટીથી લઈને અંબાજી અને દત્તાત્રેયના શિખર સુધી પથરાયેલો ગીરનાર ઇતિહાસ અને આધ્યાત્મનો અદ્ભુત સંગમ છે. ધુમ્મસની ચાદર ઓઢીને ઉભેલો ગીરનાર અહીં આવતા પ્રવાસીઓના હૃદયમાં એક આગવી અને અવિસ્મરણીય છાપ છોડી જાય છે.