🔥 ट्रेंडिंग દેવગઢ, બારિયા: સરકારી હોસ્પિટલમાં 40,0... उपचुनाव में पाँच विधानसभा और एक लोकसभा... बंद निर्माण को लेकर प्रदर्शन तेज, कार्... FADA ने बताया: सितंबर 2026 में रिटेल ट... एपीईडीए अध्यक्ष ताबा टेडर ने एपीपीएससी... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વતંત્રતા પર્વ
પવિત્ર
देश

સ્વતંત્રતા પર્વ પવિત્ર

✍️ रिपोर्टर: Mundi Narendrasinh devabhai 🗓 15 अग. 2026, 10:14 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાગલ ધામ ખાતે મડિયા ક્ષત્રિય સમાજે શાનદાર રીતે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ પવિત્ર નાગલ ધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા દેશના 80મા સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશના વીર જવાનોને યાદ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં સમાજના આગેવાનો તથા રિટાયર્ડ આર્મી અને પેરામિલિટરી ફોર્સના વીર જવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા.

નાગલ ધામ ખાતે મડિયા ક્ષત્રિય સમાજે શાનદાર રીતે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ
પવિત્ર નાગલ ધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા દેશના 80મા સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશના વીર જવાનોને યાદ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં સમાજના આગેવાનો તથા રિટાયર્ડ આર્મી અને પેરામિલિટરી ફોર્સના વીર જવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા.
📲Get App