🔥 TRENDING Assam Floods: Rs 150 Crore Relief Disb... Kunickaa Sadanand Joins Jharkhand Exam... Kunickaa Meets Jharkhand Protesters Ujjain Temple Opens For 24 Hours Couple Dies In Indore Road Accident Jharkhand Schools Launch Reading Campa...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાખલ નદિઉતાર ગામ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

✍️ Reporter: Navin Bhai koli 🗓 15 Aug 2026, 06:54 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હારીજ તાલુકા ના ખાખલ(નદિઉતાર) ગામ ની શાળા માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સરપંચ ના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ને‌ સલામી આપવામાં આવી હતી તેમજ શાળા ના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
📲Get App