🔥 TRENDING महत्तमपुरवा चौराहे पर सीएनजी टेंपो पलट... Tollywood's Rising Reliance on Allu Ar... LPU Celebrates 80th Independence Day w... Haryana Police Block Khanauri Crossing... President Murmu, Military Chiefs Pay T... Doctors Alarmed Over Health of Hunger...
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગારીયાધાર મુસ્લિમ સમાજે તિરંગા યાત્રા યોજી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 15 Aug 2026, 09:52 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધાર મુસ્લિમ સમાજે તિરંગા યાત્રા યોજી

આઝાદી પર્વની ઉજવણી માં રાષ્ટ્રપ્રેમ સંદેશ આપ્યો

ગારીયાધાર આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા ત્રિરંગા યાત્રામાં સમાજના આગેવાન યુવાન અને મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રધ્વજ હાથમાં લઇ રેલી માં જોડાયા
📲Get App