🔥 TRENDING Patna Girls Caught After Elopement ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રા... अपराध समीक्षा गोष्ठी में कानून-व्यवस्थ... ABP Majha News Update Maharashtra Sees 36,211 Company Closur... Maharashtra Retains Govt Housing
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનની ઉજવણી

મહીસાગર જિલ્લામાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનની ઉજવણી

✍️ Reporter: Burhaan sibhai 🗓 14 Aug 2026, 10:08 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ની ભાવસભર ઉજવણી.

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની પ્રેરક ઉપસ્થિતિમાં લુણાવાડા આર્ટસ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં ફિલ્મ પ્રદર્શન, પ્રદર્શન નિદર્શન અને 'PARTITION: A TRAGEDY' નાટ્ય પ્રસ્તુતિ દ્વારા વિભાજનના સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે કેન્ડલ લાઈટ માર્ચ યોજી શહીદો અને પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. અને દેશની પ્રજા ને શાંતિ અને એકતા નો સંદેશ આપ્યો હતો
📲Get App