🔥 TRENDING રાજુલા સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ધ્વજ... અમરેલી ખાતે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આ... ૮૦મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અ... Kharge Calls for Answers on Rising Chi... Arunachal's Lekang Under Indefinite Ba... Arunachal Police Issues Warning
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા મશાલ રેલી

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Aug 2026, 09:58 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં 14મી ઓગસ્ટ ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલ સંઘવી રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ તથા નગરપાલિકા પ્રમુખ મયુર દાદા દવે તથા ભાજપના કાર્યકર્તા બધા હાજર રહ્યા માર્કેટિંગ યાર્ડ થી રાજુલાની મુખ્ય બજારમાં તેમજ રાજુલા ટાવર સહિત મશાલ રેલી કાઢવામાં આવી હતી
📲Get App