🔥 TRENDING धारगला में सड़क हादसा: टिपर से टकराई अ... लांजा: शेतजमिनीच्या वादातून प्रौढावर क... Kenneth Branagh’s New Film with X‑Men... Nani Prepares for New Film 'Bloody Rom... Manager Deep Dhar Claims Knowledge of... Mizoram Mishap: Bodies of DD and PIB-C...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોલીમાં પરંપરાગત વૈદુઓની ઉજવણી

વડોલીમાં પરંપરાગત વૈદુઓની ઉજવણી

✍️ Reporter: Chunilal chaudhari 🗓 14 Aug 2026, 09:34 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કપરાડા તાલુકાના વડોલીમાં વસુંધરા ચેરિટેબલ ટ્રસ્ટ અને નવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત વૈદુઓ અને ઔષધિય વનસ્પતિઓની ઉજવણી યોજાઈ. કાર્યક્રમમાં સ્થાનિક વૈદુઓનું સન્માન કરાયું. ધારાસભ્ય રમણભાઈ પાટકરે વૈદુઓ માટે આયુર્વેદિક સેન્ટર અને ઔષધિય વનસ્પતિના વાવેતર માટે સરકાર સમક્ષ સહયોગની ખાતરી આપી.
લોકેશન: કપરાડા (વલસાડ)
📲Get App