🔥 TRENDING दापोलीत बेकायदा मटका जुगारावर पोलिसांच... रांची में भारत बनाम वेस्टइंडीज टी‑20 म... नयागांव भानपुरा में सरपंच पद पर लोधा स... खेड तालुक्यातील कळंबणी बुद्रुकमध्ये ७०... नकली VIEWS पर खुली बहस: नए एवं कमजोर ग... Sandeepa Dhar Recounts Awe at Aatish K...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમ 
સીમા જાગરણ મંચદ્વારા આયોજિત
મુખ્ય વક્તા આચાર્યશ્રી સુરેશભાઇ રાવલ 
 સાંતલપુર  સીમા જાગરણ મંચ ના અધ્યક્ષ વિજયસિહ જાડેજા

વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમ સીમા જાગરણ મંચદ્વારા આયોજિત મુખ્ય વક્તા આચાર્યશ્રી સુરેશભાઇ રાવલ સાંતલપુર સીમા જાગરણ મંચ ના અધ્યક્ષ વિજયસિહ જાડેજા

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 14 Aug 2026, 06:10 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમ
સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત
મુખ્ય વક્તા
આચાર્યશ્રી સુરેશભાઇ રાવલ
સાંતલપુર સીમા જાગરણ મંચના અધ્યક્ષ વિજયસિહતથા જાડેજા
દેવાભાઇ આહિર
સાંતલપુર કોલેજના આચાર્ય રાજાભાઇ તથા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા આચાર્યશ્રી તથા શિક્ષણ ગણ તથા વ્હાલા વિદ્યાર્થીઓ
આ કાર્યક્રમમાં હાજર રહયા
આચાર્ય શ્રી સુરેશ ભાઇ રાવલ દ્વારા વિભાજન વખતે સુ ધટાના થયેલ તે વિષે પ્રકાશ પાડ્યો

ભારતના ઇતિહાસના સૌથી પીડાદાયક અધ્યાયોમાંનું એક એટલે ભારતનું વિભાજન. વિભાજન દરમિયાન લાખો પરિવારો પોતાના ઘર-વતનથી વિખૂટા પડ્યા, અસંખ્ય નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા અને અનેક પરિવારોને અમાનવીય પીડા સહન કરવી પડી.

આ કાર્યક્રમ દ્વારા આપણે વિભાજનની વિભીષિકાને યાદ કરી, વિસ્થાપિત અને પીડિત પરિવારોની વેદનાને નમન કરીશું તથા આવનારી પેઢીને ઇતિહાસમાંથી શીખ મેળવી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાનું મહત્વ સમજાવવાનો સંકલ્પ કરીશું.

સ્થળ: સાંતલપુર
આયોજક: સીમા જાગરણ મંચ
📲Get App