🔥 TRENDING Tripura CM Announces 3% DA & DR Hike,... Uttar Pradesh CM Yogi Adityanath Renam... President and Chhattisgarh Governor aw... Himachal man awarded Rs 12,500 after s... College staff member shot dead in Madh... Muzaffarpur Bank Employee Stole 1.3 La...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિભાજન વિભીષિકા સ્મૃતિ

વિભાજન વિભીષિકા સ્મૃતિ

✍️ Reporter: jaiswal amarnath subedar 🗓 14 Aug 2026, 05:44 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

🇮🇳 વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ — ભવ્ય બેઠક 🇮🇳 આજ રોજ વલસાડ કોલેજના હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની સ્મૃતિમાં એક ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વિભાજન દરમિયાન થયેલી દુઃખદ ઘટનાઓને યાદ કરી, શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને મજબૂત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો.

🇮🇳 વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ — ભવ્ય બેઠક 🇮🇳
આજ રોજ વલસાડ કોલેજના હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની સ્મૃતિમાં એક ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેશના વિભાજન દરમિયાન થયેલી દુઃખદ ઘટનાઓને યાદ કરી, શહીદો
અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને મજબૂત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો.
🇮🇳 રાષ્ટ્ર પ્રથમ — ભારત માતા કી જય! 🇮🇳
📰 નીટ ન્યૂઝ 24
📲Get App