🔥 TRENDING भड़कोल गांव में हुआ ग्राम सम्मेलन आयोज... રાપર પોલીસે કાદવમાં ફસાયેલી ફોર્ચ્યુનર... Will Sanju Samson stay in India's XI f... Punjab Police Uncovers 1,234 Gangster... Thousands flock to Khajrana Ganesh Tem... 21 Arrested After Vandalism and Arson...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાબરા ગામમાં ગેરકાયદે ખેતરના દસ્તાવેજનો ગંભીર મામલો 
તંત્ર પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગ 
સાંતલપુર તાલુકાના બાબરા ગામ માં ખેતરના દસ્તાવેજ બાબતે મોટો વિવાદ સામે આવ્યો છે.

બાબરા ગામમાં ગેરકાયદે ખેતરના દસ્તાવેજનો ગંભીર મામલો તંત્ર પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગ સાંતલપુર તાલુકાના બાબરા ગામ માં ખેતરના દસ્તાવેજ બાબતે મોટો વિવાદ સામે આવ્યો છે.

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 14 Aug 2026, 05:40 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાબરા ગામમાં ગેરકાયદે ખેતરના દસ્તાવેજનો ગંભીર મામલો
તંત્ર પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગ
સાંતલપુર તાલુકાના બાબરા ગામ માં ખેતરના દસ્તાવેજ બાબતે મોટો વિવાદ સામે આવ્યો છે.
આક્ષેપ મુજબની ભીમા ભાઈ જીવા ભાઈ આહીર, રહે. બાબરા
તેજાભાઈ જોગાભાઈ આહીર, રહે. કલ્યાણપુર
મુદ્દો ખેતરના દસ્તાવેજ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ
ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે મામલતદાર અને પોલીસ તંત્ર તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરે.
જમીનના કૌભાંડ રોકવા માટે તાત્કાલિક તપાસ કરીને ન્યાય આપવામાં આવે.
જમીન એ ખેડૂતની આબરૂ છે. જો આવા ગેરકાયદે કામ ચાલતા રહેશે તો સામાન્ય ખેડૂત ક્યાં જશે? તંત્રએ જવાબદારી લેવી પડશે.
📲Get App