🔥 TRENDING October 2026 OTT Line‑up: New Movies a... Teja Sajja to Host Telugu Version of '... Official Trailer Drops for 'Paralyzed... Netflix Unveils Trailer for ‘The One A... Ravi Kishan Set to Star in New Devotio... Maharashtra FDA orders infant food lab...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
૮૦ માં સ્વતંત્ર દિવસ નિમિતે આવતી કાલે તા. ૧૫/૮/૨૦૨૬ ને શનિવાર ના રોજ દેગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો માનનીય મામલતદારશ્રી અને કાર્યપાલ મેંજીસ્ટેટ ચીખલી શ્રી હિરેનભાઈ જે મૈસુરિયાં ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

✍️ Reporter: કમલેશ સોલંકી 🗓 14 Aug 2026, 02:00 PM 👁 110
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૮૦ માં સ્વતંત્ર દિવસ નિમિતે આવતી કાલે તા. ૧૫/૮/૨૦૨૬ ને શનિવાર ના રોજ દેગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો માનનીય મામલતદારશ્રી અને કાર્યપાલ મેંજીસ્ટેટ ચીખલી શ્રી હિરેનભાઈ જે મૈસુરિયાં ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સાથે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન રાખવામાં આવેલ છે.
તો ગામના તમામ નાગરિકોને આ સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવામાં આવે છે.🙏🙏

ભારત માતાકી જય....🇨🇮
વંદે માતરમ....🇨🇮@
📲Get App