🔥 TRENDING ઈડરમાં શાળાના ભોજનમાં મૃત ગરોળી મળવા પ... જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ દ્... સુરતની હાઈફાઈ હોટેલમાં જુગારનો ખેલ, 29... तहसील के सामने दुकान में टीन काटकर घुस... Rohit Sharma's Possible Final ODI Spar... Afghanistan Cricket Board Sends Unusua...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દિવ્ય દર્શનનો ભક્તિભાવ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 Aug 2026, 08:12 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શનથી ભક્તોનો ભક્તિભાવ અને આસ્થા વધારી છે. 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે સોમનાથ ધામ ગુંજી ઉઠ્યું છે.

પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આસ્થાથી ભરાઈ ગયું છે.

બાબા સોમનાથના પાવન દર્શન મનને શાંતિ અને આત્માને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે.

મહાદેવની ભક્તિમાં લીન થઈ ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સોમનાથ ધામ ગુંજી રહ્યું છે.
📲Get App