🔥 TRENDING दापोलीत बेकायदा मटका जुगारावर पोलिसांच... रांची में भारत बनाम वेस्टइंडीज टी‑20 म... नयागांव भानपुरा में सरपंच पद पर लोधा स... खेड तालुक्यातील कळंबणी बुद्रुकमध्ये ७०... नकली VIEWS पर खुली बहस: नए एवं कमजोर ग... Sandeepa Dhar Recounts Awe at Aatish K...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રીરામ ચરિત માનસ સપ્તાહ નો પ્રારંભ

શ્રીરામ ચરિત માનસ સપ્તાહ નો પ્રારંભ

✍️ Reporter: Anil Vaghela 🗓 13 Aug 2026, 10:22 PM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં તાત્કાલિક હનુમાનજી દાદા અને શ્રી ભુરખીયા હનુમાનજી દાદા ની અસીમ કૃપા થી રાજુલા ગોકુલ નગર ખાતે શ્રી રામ ચરિત માનસ સપ્તાહ નો પ્રારંભ તારીખ 16 ઓગસ્ટ,,,, રાજુલા શ્રાવણ માસ નિમિત્તે ગોકુલ નગર ખાતે ધાર્મિક માહોલ સર્જવા જઈ રહ્યો છે દાદાની અસીમ કૃપાથી શ્રી રામ ચરિત માનસ સપ્તાહ, ,રામકથાનું,, ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કળયુગમાં દુઃખ હરનાર કલ્પવૃક્ષ સમાન અને સર્વની મનોકામના પૂર્ણ કરનાર રામકથા નું રસપાન કરાવવા સૌ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે,,,, કથાનો સમય અને સ્થળ કથા પ્રારંભ, શ્રાવણ સુદ 4, રવિવાર, તારીખ 12/08/2026, કથા વિરામ શ્રાવણ સુદ, 12 રવિવાર તારીખ 2/8/2026, કથા શ્રવણ સમય, બપોરે, 3:30,થી 6:30, કથા સ્થળે 3:30 વાગે તાત્કાલિક હનુમાનજી મંદિર, ગોકુલ નગર,, પોથીયાત્રા, બાપા સીતારામ ની મઢુલી થી ગોકુલ નગર થી નીકળી કથા સ્થળે પોથી યાત્રા જશે આ સપ્તાહ દરમિયાન 51 શક્તિપીઠ પ્રગટ્યા ઉત્સવ પાર્વતી જન્મ ઉત્સવ શિવ વિવાહ , રામ જન્મ, રામ વિવાહ, મહા આરતી, નવવધ ભક્તિ, શબરી પ્રસંગ, સુંદરકાંડ, સેતુબંધ રામેશ્વર, અને રામરાજ્ય સ્થાપના, નો દિવ્ય લાભ ભક્તોને મળશે,,, કથા ના વક્તા, સંગીતના સથવારે રામકથા નો રસપાન અનેરો અવસર પૂજ્ય શ્રી મંગુબેન ગંગારામજી ગોંડલીયા, રસપાન કરાવશે, આયોજક, તાત્કાલિક હનુમાનજી, શ્યામ ગ્રુપ, ગોકુલ નગર રાજુલા અને સમસ્ત સોસાયટીના કથા પ્રેમી મહિલા મંડળ સહયોગથી ગોકુલ નગર એ ગોકુલ નગર બી શ્રીજી નગર ગોકુલધામ નવકાર સોસાયટી, શુભમ નગર, ફ્રેન્ડ સોસાયટી, ઇન્દ્રપ્રસાદ સોસાયટી, રેમ્બો સોસાયટી, બાવળીયાવાળી,, ડોળી નો પટ,,, નિમંત્રક, દેવાંગ બાપુ, દેવલ બાપુ ગોંડલીયા, ભરત બાપુ પૂજારી,, ભુરીયા હનુમાનજી મંદિરના પુજારી, જગદીશભાઈ મફતભાઈ ગોંડલીયા રાધાકૃષ્ણ મંદિરના મહંત શ્રી, આયોજકો દ્વારા તમામ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો પરિવારો સાથે પધારીને કથાનો લાભ લેવા અને દાન દ્વારા સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે, શક્તિ ભક્તિને ભોજન નો ત્રિવેણી સંગમ અનિરુસરમાં સૌ પધારવા ભાવભર્યુ આમંત્રણ,
📲Get App