🔥 TRENDING નવસારીમાં માતા સામે 3 વર્ષના બાળકને દી... मध्य प्रदेश के कूनो नेशनल पार्क में मा... જૂનાગઢમાં ગિરનાર-દાતાર વિસ્તારમાં પાંચ... Voters Cast Ballots Across District in... Shriya Saran reveals sleepless night b... Nandigram By-Poll: Voting Begins As BJ...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માપૂર્ણ સ્વાગત

અમરેલી એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માપૂર્ણ સ્વાગત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 13 Aug 2026, 09:40 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું આગમન થતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અગ્રણી શ્રી અતુલ કાનાણી સહિતના મહાનુભાવશ્રીઓ દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ માનનીય રાજ્યપાલશ્રી બોટાદ જવા રવાના થયા હતા.
📲Get App