🔥 TRENDING હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે ટ્રકની અડફ... હાઈવે પર 50 કિમીમાં ટ્રોમા સેન્ટર કે ર... સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂયો... સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... बहादुरपुर थाना क्षेत्र के गुरुदेव पारा...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરા સેન્ટ્રલ જેલમાં મારામારી

✍️ Reporter: Bhavik Solanki 🗓 08 Jul 2026, 02:44 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરાની સેન્ટ્રલ જેલ બહાર પાર્કિંગ શેડ પાસે થયેલી મારામારીના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જાહેરમાં થયેલી આ બબાલથી પરિસરમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે ઘટનાક્રમ દરમિયાન જેલ પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને પગલે સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
📲Get App