🔥 ट्रेंडिंग જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનો કહેર: સલ... મહીસાગર જિલ્લામાં વિદેશી દારૂ પકડાયો અમદાવાદના વાસણા વિસ્તારમાંથી નશાકારક ક... પારડીમાં રેમન્ડ કંપની પાસે કારમાંથી 60... ન્યૂજર્સીના BAPS અક્ષરધામની મુલાકાતે મ... ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામના 63 વર્ષી...
23 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

જુગારીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 08 जुल. 2026, 01:31 PM 👁 82
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરા લક્ષ્મીપુરા રોડ, ખોડીયાર માતા મંદિર પાછળ વિજયનગર ઝુપડપટ્ટીમાં બંધ મકાનમાં જુગાર રમતા કુલ-૦૭ ઇસમોને પકડી પાડી કુલ રૂ.૨૭,૦૧૦/- નો મુદ્દામાલ પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લક્ષ્મીપુરા પોલીસ ટીમ.....

પકડાયેલ આરોપીનું નામ સરનામું

(૧) ચીમનભાઇ ભાઇલાલભાઇ વસાવા

(૨) અક્ષયભાઇ બાબુબાઇ રાઠોડ

(૩) વિજય રામવતાર કુશ્વાહ

(૪) હેમાંગકુમાર હર્ષદભાઇ પ્રજાપતિ

(૫) પરેશ મહેન્દ્રસિંહ સોલંકી

(૬) કિરણકુમાર હર્ષદભાઇ પ્રજાપતિ

(૭) પ્રવિણકુમાર શનાભાઇ પઢિયાર
📲Get App