🔥 TRENDING Lata Mangeshkar Celebrates Birthday, R... Lyrical video of 'Narayanamma' from Aa... Shreya Ghoshal Praises Independent Mus... KEA Announces Round‑1 Post‑Allotment S... Karnataka CM Meets Defence Minister to... Eleven Karnataka Milk Unions Post Prof...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડનગરમાં શ્રાવણોત્સવમાં ડમરુ યાત્રાનો ભવ્ય આયોજિત
Religion

વડનગરમાં શ્રાવણોત્સવમાં ડમરુ યાત્રાનો ભવ્ય આયોજિત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Aug 2026, 10:16 AM 👁 112
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવાધિદેવ મહાદેવની ઉપાસના પર્વ શ્રાવણ માસ નિમિત્તે વડનગરમાં ડમરુ યાત્રા યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ પ્રસ્થાન કરાવ્યું.

શ્રાવણ માસની પવિત્રતા અને ભગવાન હાટકેશ્વરની ઉપાસના પર્વ નિમિત્તે વડનગરમાં ડમરુ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી.

ડમરુના નાદ સાથે સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ. શિવભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહની વચ્ચે આ ક્ષણ અદ્ભુત અને અવિસ્મરણીય બની રહી. ભક્તોનું ઉત્સાહ અને બમણી ઊર્જા આ પવિત્ર મહોત્સવને વિશેષ બનાવતી હતી.

આ મહોત્સવ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને ઉજાગર કરતો હતો, જેમાં સહભાગી થઈને ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી.
📲Get App